રૂ.10,000ના ફોનના ફિચરસ હવે જીઓના ફ્રી ફોનમાં,ફિચરસ જાણવા માટે અહી ક્લિક કરો

રિલાન્સ જીઓના માલિક મુકેશ અંબાણી ફી એક વાર વધાને ચોકવતા જણાવ્યું હતુ કે 4-G મોબાઇલ ફોન JioPhone સંપૂર્ણપણે મફતમાં લોન્ચ કર્યો છે . JioPhone 4G મોબાઇલ ફોન કંપની ગ્રાહકોને મફતમાં આવશે. જોકે, જેના માટે ગ્રાહકોને સિક્યોરિટી ડિપોઝિટ માટે લોકોને 1500 રૂપિયા જમા કરાવાના રહશે. જેને કંપની ત્રણ વર્ષ પછી પરત કરશે. JIO PHONEની ટ્રાયલ માટે ગ્રાહકોને ડિલીવરી 15 ઓગસ્ટ થી શરૂ કરવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણ પર 1 સપ્ટેમ્બરમાં આ ફોનની ડિલીવરી શરૂ થશે. JioPhone Booking 24 મી ઓગસ્ટે લોન્ચ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મુકેશ અંબાણીએ આ બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે.

કેવી રીતે મેળવશો આ ફોન?

મળતી માહિતી મુજબ રિલાયન્સ જીયો JioPhone 4-G ફોનને www.jio.com અને www.mylyf.com પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવામાં આવશે. વધુમાં તેણે રિલાયન્સ જીયો સ્ટોર્સ પર પણ વેચવામાં આવશે. તેના પછી એમેઝોન, ફિલ્કાર્ટ અને સ્નૈપડી જેવા અન્ય ઑનલાઇન ઈ કોમર્સ સાઇટ્સ પર વેચાણ માટે મુકવામાં આવી શકે છે. તેની સાથે ધનધના ઓફર અને ઇડીએમવી પ્લાન પણ આપવામાં આવી રહ્યું છે.

Jio Phoneના Top 15 ફિચરસ

રિલાયન્સ જીયોના આ ફ્રી Jio Phone માં સ્માર્ટફોન જેવા ફિચરસ આપવામાં આવશે. જો કે આમાં ટચ સ્ક્રીનની સુવિધા નહીં હોય, કીપેડ વાળા આ 4-G ફિચર ફોનમાં જીઓ ટીવી, જીઓ મની જેવી કેટલીય એપ્લિકેશન પહેલાથી જ ઇન્સટોલ હશે. આ ફોનની સાથે ટીવી કેબલ પણ આપી રહી છે, જેના દ્વારા આને તમે ટીવીથી કનેક્ટ કરીને 3 થી 4 કલાક વીડિયો જોઇ શકશો. એ ઉપરાંત તેમાં ડ્યુલ સિમ સપોર્ટ, મેમરી કાર્ડ સપોર્ટ અને બ્લુટૂથ જેવી કનેક્ટિવિટી ફિચરસ પણ હશે.

1. એલ્ફાન્યૂમેરિક કીપેડ
2. 512 MB રેમ
3. 4 વે નેવિગેશન
4. કોમ્પેક્ટ ડિજાઇન
5. 2.4 ઇન્ચ ક્યૂવીજીએ ડિસ્પલે સ્ક્રીન
6. બેટરી અને ચાર્જર
7. અસડી કાર્ડ સ્લોટ
8. માઇરક્રોફોન અને સ્પીકર
9. હેડફોન જેક
10. કોલ હિસ્ટ્રી
11. 4 GB ઇન્ટરનલ સ્ટોરેજ
12. રિંગટોન્સ
13. ટોર્ચલાઇટ
14. એફએમ રેડિયો
15. 2 મેગાપિક્સલ રિયર કેમેરા અને VGA ફ્રન્ટ કેમરા

કન્ટેન્ટ UCના પરિપ્રેક્ષ્યને રજૂ કરતો નથી
મૂળ સ્ત્રોત વાંચો
UC બ્રાઉઝરમાં સંપૂર્ણ આર્ટિકલ વાંચો
તમારા મિત્રો સાથે શેર કરો)
Hot Comments
વધુ કોમેંટ્સ વાંચો
--
ના
હા